AnyRoR 7/12 Gujarat: તમારી જમીન કોના નામ પર છે? જાણો ફક્ત 2 મિનિટમાં! આવી રીતે ચેક કરો

AnyRoR 7/12 Gujarat

AnyRoR 7/12 Gujarat 2026 હવે ગુજરાતના દરેક નાગરિક માટે ખૂબ જ ઉપયોગી ઓનલાઇન સુવિધા બની ગઈ છે. પહેલાં જમીનનો ઉતારો મેળવવા મામલતદાર કચેરી કે ઈ-ધારા કેન્દ્રમાં લાંબી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ હવે સરકારએ જમીનના તમામ રેકોર્ડ ઓનલાઇન ઉપલબ્ધ કરી દીધા છે. તમે ઘરે બેઠા જ જાણી શકો છો કે તમારી જમીન કોના નામે છે, … Read more

WhatsApp ગ્રૂપમાં જોડાવો!