NCERT Recruitment 2026: NCERT દ્વારા 170+ પદો પર ભરતી જાહેર, સ્ત્રી અને પુરુષ ઉમેદવારો માટે મોટી તક
કેન્દ્ર સરકાર હેઠળ નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) દ્વારા વર્ષ 2026 માટે Non-Academic Category હેઠળ Group A, Group B અને Group C ના વિવિધ પદો માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી દેશભરના NCERT મુખ્યાલય, પ્રાદેશિક કચેરીઓ અને પ્રોડક્શન–ડિસ્ટ્રિબ્યુશન … Read more